Hanuman Jayanti -2019 | Spotlight | Salangpur Dham

39



ભગવાન શ્રી રામ અને અનેક અવતારોની સેવા કરનાર, સૌના પ્રિય દેવ એવા હનુમાનજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિશ્વવિખ્યાત ધામ શ્રી સાળંગપુરમાં ખૂૂબ જ ધૂમ ધામથી આ હનુમાન જયંતીનો મહોત્સવ ઉજવાયો. જેમાં ભક્તિસભર અનેક આયોજનો થયા જેને નિહાળવા એક લ્હાવો છે. તો આવો આ સમગ્ર હનુમાન જયંતીના મહોત્સવની નિહાળીએ ઝાંખી અને દાદા કષ્ટભંજન દેવના લઇએ આશિર્વાદ.

source